GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના dysp પી એ ઝાલાની બદલી, જીલ્લામાં નવા બે ડીવાયએસપીની નિમણુક

MORBI:મોરબીના dysp પી એ ઝાલાની બદલી, જીલ્લામાં નવા બે ડીવાયએસપીની નિમણુક
મોરબી ડીવાયએસપી પી એ ઝાલાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે અને મોરબી જીલ્લામાં બે નવા ડીવાયએસપીને નિમણુક આપવામાં આવી છે
મોરબીના ડીવાયએસપી પી એ ઝાલાની નાયબ પોલીસ અધિક્ષક )ઈન્ટેલીજન્સ) રાજકોટ રીજીયન ખાતે બદલી કરવામાં આવી છે જયારે જે એમ આલની વિભાગીય પોલીસ અધિકારી મોરબી ખાતે નિમણુક કરવામાં આવી છે અને કે પી પરમારની નાયબ પોલીસ અધિક્ષક, મુખ્ય મથક મોરબી ખાતે નિમણુક કરવામાં આવી છે







