MORBIMORBI CITY / TALUKO
મોરબીમાં olx માં ફ્લેટ વેચાણથી જાહેરાત આપી છેતરપિંડી કરનાર એક આરોપીની ધરપકડ

રિપોર્ટર મોહશીન શેખ વાત્સલ્યમ સમાચાર મોરબી
સોશિયલ મીડિયા મારફતે લોભાવની જાહેરાતો આપી લોકોને છેતરપિંડી કરવાનો નુસખો દિવસે ને દિવસે વધતો જાય છે ત્યારે મોરબી ખાતે કાયાજી પ્લોટ માં આવેલ આશુતોષ હાઇટ્સ નામના ફ્લેટ વેચાણ અંગે olx માં જાહેરાત જોઈ ફ્લેટ ખરીદવા ગયેલ મોરબીના પિતા પુત્ર પાસે ફ્લેટની લોન ચાલુ હોવાનું છુપાવી ફ્લેટ માલિકે રૂપિયા 14 લાખ જેટલી સુખી લઈ શાટકત કરી આપ્યા બાદ દસ્તાવેજ નહીં કરી આપી છેતરપિંડી આચરવાની ઘટના પોલીસ દફતરે નોંધાય પોલીસ દ્વારા આ બાબતે ગંભીર રીતે તપાસ હાજરી આરોપી પાથ મહેતાની ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરી આગામી 27મી જાન્યુઆરી સુધી રિમાન્ડ મેળવ્યા ફરિયાદી સુનિલભાઈ સિવાય કોઈ કોને દસ્તાવેજ કે કરી આપ્યા છે તે અંગે વધુ સ્પષ્ટ કરવામાં આવશે.










