GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના 52 દિવ્યાંગ બાળકોનો  એસએસમેન્ટ મુજબ સાઘન વિતરણ 

 

HALVAD:હળવદના 52 દિવ્યાંગ બાળકોનો  એસએસમેન્ટ મુજબ સાઘન વિતરણ

 

 

આજ તા.30/12/2025 ના રોજ હળવદ બીઆરસી ભવન ખાતે એલીમકો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષા મોરબી આઈડી યુનિટ ના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના 52 દિવ્યાંગ બાળકોને એસએસમેન્ટ મુજબ સાધન વિતરણ કરવામાં આવ્યું


આ કેમ્પમાં જિલ્લા આઈઈડી કોઓર્ડિનેટર મુકેશભાઈ ડાભી હાજર રહેલ અને જરૂરી માર્ગદર્શન આપ્યું
તેમજ બી.આર.સી કોઓર્ડિનેટર મિલનભાઈ પટેલ દ્વારા બાળકોને સાધનનો ઉપયોગ કરવા અને શાળાએ નિયમિત આવવા જણાવ્યું હતું.આ કેમ્પમાં સ્પેશિયલ એજ્યુકેટર ,દિવ્યાંગ બાળકો અને તેમના વાલી ઓ,એલિમકો ઉજ્જૈન ના ડોક્ટરની ટીમ હાજર રહેલ આ કાર્યક્રમ ને સફળ બનાવવા બીઆરસી ભવનની ટીમ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!