MORBI:મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો , બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબી આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ખાતે બેટી બચાવો , બેટી પઢાવો કાર્યક્રમ યોજાયો
લક્ષ્મીનગર ગામે આવેલ આર્યતેજ ગ્રુપ ઑફ કોલેજ ખાતે તારીખ 22 DECEMBER બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ સંચાલક દ્વારા ઉપસ્થિત મહેમાનો અને વિદ્યાર્થીઓનું સ્વાગત કરીને કાર્યક્રમના હેતુ વિશે સંક્ષિપ્ત માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમમાં શ્રી રાજદીપ ભાઈ પરમાર તેઓ જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહિલા અને બાળ અધિકારી કચેરીમાં પોતે ફરજ નિભાવે છે તેમના દ્વારા સ્વાગત ભાષણ આપ્યું હતું . ત્યારબાદ શ્રી મયુરભાઈ સોલંકી જેવો ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહિલા અને બાળ અધિકારી કચેરી મોરબી જેમાં પોતાની ફરજ નિભાવે છે જેમણે સાઇબર ક્રાઇમ અને સોશિયલ મીડિયા અવેરનેસ બાબતે સમજાવ્યું હતું ત્યારબાદ શ્રી પી એચ લગધીરકા જેવો મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મોરબી તેમના દ્વારા મહેમાનો અને મેડિકલ એન્ડ પેરા મેડિકલ વિદ્યાર્થી બહેનોને બેટી બચાવો બેટી પઢાવો વિશે સમજાવ્યું હતું જેમાં સેલ્ફ ડિફેન્સ કઈ રીતે કરવું , કોઈ પ્રોબ્લેમ માંથી કેવી રીતે બહાર આવવું , 118 હેલ્પલાઇન નંબર વિશે સમજાવ્યું, તેમજ મહિલા પોલીસ નું મહત્વ સમજાવ્યું હતું ત્યારબાદ કોલેજના ટ્રસ્ટી ડોક્ટર મિલન વ્યાસ દ્વારા કાર્યક્રમને સમાપન આભાર વિધિ સાથે પૂરું કરવામાં આવ્યું
આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થી બહેનોને કેવી રીતે સેલ્ફ ડિફેન્સ કરવું તે સમજાવવાનો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે
સ્પેશિયલ મહેમાન શ્રી પી એચ લગધીરકા જેવો મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મોરબી પોતાની ફરજ નિભાવે છે તેમજ
શ્રી મયુરભાઈ સોલંકી જેવો ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટર મહિલા અને બાળ અધિકારી કચેરી મોરબી જેમાં પોતાની ફરજ
ત્યારબાદ શ્રી રાજદીપભાઈ પરમાર જેન્ડર સ્પેશિયાલિસ્ટ મહિલા અને બાળ અધિકારી કચેરી મોરબી જેમાં પોતાની ફરજ નિભાવે છે ત્યારબાદ શ્રી મયુરભાઈ પીપોતર
શ્રી સંજય સિંહ ચાવડા ,જે સેલ્ફ ડિફેન્સ કોચ તરીકે પોતાની ફરજ નિભાવે છે જેવો આ કાર્યક્રમમાં સામેલ થઈ
ભારે જહેમત ઉઠાવી હતી તે બદલ સંચાલક દ્વારા આર્યતેજ ગ્રુપ ઓફ કોલેજીસ ના તમામ સ્ટાફ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.








