GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભક્તિનગરથી શનાળા વચ્ચે ડીઝલ ભરેલા ટેન્કર સાથે અન્ય વાહન અથડાતાં ટ્રાફિક જામ સર્જાયા

MORBI:મોરબીના ભક્તિનગરથી શનાળા વચ્ચે ડીઝલ ભરેલા ટેન્કર સાથે અન્ય વાહન અથડાતાં ટ્રાફિક જામ સર્જાયા
મોરબીના ભક્તિનગરથી શનાળા વચ્ચે ડીઝલ ભરેલા ટેન્કર સાથે અન્ય વાહન અથડાતાં ટેન્કરમાંથી ડીઝલ ઢોળાતા આ ટ્રાફિક જામ સર્જાયો હતો. આ દરમ્યાન રસ્તા પર તેમાં આગ ન લાગે તેની તકેદારી રાખતા ટ્રાફિક પોલીસ દ્વારા તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર ફાઈટર બ્રાઉઝર લઈ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જો કે, સદનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. ત્યારે ભારે જેહમત બાદ ટ્રાફિક ક્લીઅર કરી ટેન્કરને સ્થળ પરથી હટાવી ટ્રાફિક ક્લીઅર કરવામાં આવ્યું હતું.







