GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી ની પ્રચંડ જીતની મોરબીમાં ઉજવણી કરવામાં આવી 

MORBI:દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી ની પ્રચંડ જીતની મોરબીમાં ઉજવણી કરવામાં આવી

 

 

મોરબી : દિલ્હીમાં આજે ભાજપની જીત થતા મોરબીમાં પણ ભાજપ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરદરવાજે ભાજપના આગેવાનોએ એકબીજાના મોઢા મીઠા કરી દિલ્હીમાં થયેલી જીતને વધાવી હતી. આ ઉજવણીમાં ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, જિલ્લા ભાજપ મહામંત્રી જેઠાભાઈ મિયાત્રા, શહેર ભાજપ પ્રમુખ રિશીપભાઈ કૈલા સહિતના જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!