GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA ટંકારાના વિરપર નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનુ દુઃખદ અવસાન -બેસણુ

 

TANKARA ટંકારાના વિરપર નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનુ દુઃખદ અવસાન -બેસણુ

 

ટંકારા તાલુકાના વિરપર ગામના નિવાસી ભાવનાબેન તરશીભાઈ મુંદડીયાનુ (ઉ.વ.૫૭) તારીખ ૦૮-૦૨-૨૦૨૬ ને રવિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે પ્રભુ તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના.સદગતનું બેસણું તારીખ ૧૨-૦૨-૨૦૨૬ ને ગુરુવારના સવારે ૮:૩૦ થી ૧૦:૩૦ કલાકે ટંકારાના વિરપર (મ) ખાતે રાખેલ છે.

નોંધ:- પીયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.લી.તરશીભાઈ રાઘવજીભાઈ મુંદડીયા, જગદીશભાઈ રાઘવજીભાઈ મુંદડીયા, સ્વ. જીતેન્દ્રભાઈ રાઘવજીભાઈ મુંદડીયા, ચિરાગભાઈ જીતેન્દ્રભાઈ મુંદડીયા, હાર્દિકભાઈ અરશીભાઈ મુંદડીયા, જયેશભાઈ જગદીશભાઈ મુંદડીયા, દિવ્યેશભાઈ જીતેન્દ્રભાઈ મુંદડીયા, મનસુખભાઈ ધનજીભાઈ કાંજીયા, પી.ડી. કાંજીયા.

Back to top button
error: Content is protected !!