GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBi:મોરબીના ચાંચાપર ગામની ભીમાણી રિસ્તાએ ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં 96.14% માર્કસ (99.98 Percentile Rank) મેળવી ગામનું ગૌરવ વધારેલ

મોરબીના ચાંચાપર ગામની દીકરી ભીમાણી રિસ્તાએ ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં 96.14% માર્કસ (99.98 Percentile Rank) મેળવી ગામનું ગૌરવ વધારેલ

ટંકારા: મોરબીના ચાંચાપર ગામની દીકરી ભીમાણી રિસ્તા વિનોદભાઈએ ધોરણ 12 કોમર્સની બોર્ડની પરીક્ષામાં 96.14% માર્કસ (99.98 Percentile Rank) મેળવી શ્રી કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય – રાજકોટ શાળા કક્ષાએ પ્રથમ નંબર તેમજ બોર્ડ કક્ષાએ બીજો નંબર મેળવી ચાંચાપર ગામનું ગૌરવ વધારેલ છે. તેણીએ સ્ટેટેસ્ટિક્સ અને બી.એ. વિષયમાં 100 માંથી 100 માર્ક્સ મેળવેલ છે. તેમજ ઇકોનોમિક્સ, એલિમેન્ટ્સ ઓફ અકાઉન્ટ અને સેક્રેટરીઅલ પ્રેકટીસ વિષયમાં 100 માંથી 99 માર્ક્સ મેળવેલ છે. કોમર્સના પાંચ વિષયોમાં કુલ 500 માર્કસમાંથી 497 માર્ક્સ મેળવી 99.40 ટકા માર્કસ મેળવી અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરેલ છે.રિસ્તા (ગુડ્ડી)ની આ સિદ્ધિ બદલ તેમના ભાઇ શ્રી ગૌતમભાઈ ભીમાણી (તાલુકા વિકાસ અધિકારી – પડધરી) એ તેમને ખાસ શુભેચ્છા પાઠવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!