
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી જિલ્લાના વાંસદા ખાતે વાંસદા ધર્મજાગરણ સમિતી દ્વાર વાંસદા તાલુકાના ગામોમાં ગણેશજી ની પ્રતિમા આપી આદિવાસી વિસ્તારમાં ચાલતી વટલાવ ગેરપ્રવ્રુતિ ઓ ને રોકવા એક અનેરો સંદેશ આપયો છે.
આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મહામંત્રીશ્રી પીયુષભાઇ પટેલ એ જણાવ્યું કે ગણેશ જી ની સ્થાપ કરી ગામના સ્થાનિક મંડળો મા સંઘઠન મજબૂત બનશે આ કાર્યક્રમમાં ધર્મજાગરણ સમિતીના આગેવાન ભાયકુ ભાઇ તથા વાંસદા તાલુકાના આગેવાન વિરલભાઇ વ્યાસ,ઉપપ્રમૂખ રાકેશભાઈ શર્મા,પૂર્વ મહામંત્રી સંજય બિરારી,પી.એ. સોલંકી, ડો. લોચન શાસ્ત્રી સહિત મોટી સંખ્યામાં મા ગણેશ ભક્તો હાજર રહી ગામમાં શોભાયાત્રા કરી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો




