MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી ABVP દ્વારા શહીદ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન.
MORBI:મોરબી ABVP દ્વારા શહીદ દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન..
મોરબીમાં શહીદ દિવસ નિમિત્તે ABVP મોરબી દ્વારા સંસ્કાર બ્લડ બેંક ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને અન્ય રક્તદાતાઓએ ભાગ લીધો હતો
મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ૨૩ માર્ચ, શહીદ દિવસ નિમિત્તે સંસ્કાર બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પમાં વિદ્યાર્થીઓ અને અન્ય રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રક્તદાન કરીને માનવ સેવા માટે યોગદાન આપ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા વિશેષ ઉપસ્થિત રહી અને રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.