GUJARATMORBIMORBI CITY / TALUKO
WAKANER:વાંકાનેર પ્રા.આ.કોઠી હેઠળ ના આયુષ્માન આરોગ્ય મંદિર : ચંદ્રપુર:૧ સેન્ટર માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
WAKANER:વાંકાનેર પ્રા.આ.કોઠી હેઠળ ના આયુષ્માન આરોગ્ય મંદિર : ચંદ્રપુર:૧ સેન્ટર માં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
વાંકાનેર તાલુકાના પ્રા.આ.કોઠી હેઠળ ના આયુષ્માન આરોગ્ય મંદિર : ચંદ્રપુર:૧ સેન્ટર માં લાઇફ કેર બ્લડ બેન્કના સહયોગ થી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું . રકતદાન મહાદાન ઉક્તિ ને સાર્થક કરતા બ્લડ ડોનેશન કેમ્પમાં આરોગ્ય કેન્દ્ર ના સ્ટાફ તેમજ આ વિસ્તાર ના લોકો દ્રારા રકતદાન કરવામાં આવ્યું.