GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ટીંબડી પાટિયા પાસેથી સીએનજી રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઈ
MORBI:મોરબીના ટીંબડી પાટિયા પાસેથી સીએનજી રીક્ષામાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઈ
ટીંબડી પાટિયા નજીકથી પસાર થતી રીક્ષામાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૦૮ બોટલનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ટીંબડી પાટિયા પાસેથી સીએનજી ઓટો રીક્ષા શંકાસ્પદ લાગતા તલાશી લીધી હતી જે રીક્ષામાંથી દારૂની બોટલ નંગ ૧૦૮ કીમત રૂ ૬૫,૪૪૮ મળી આવતા દારૂ અને રીક્ષા સહીત કુલ રૂ ૧,૬૫,૪૪૮ નો મુદામાલ જપ્ત કર્યો છે રેડ દરમિયાન રીક્ષા ચાલક હાજર મળી આવ્યો નથી જેથી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે