GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી ૨૦૨૭ – પ્રિટેસ્ટ માટે ટંકારા તાલુકાના ૨૫ ગામોની પસંદગી; શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા

 

TANKARA:કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી ૨૦૨૭ – પ્રિટેસ્ટ માટે ટંકારા તાલુકાના ૨૫ ગામોની પસંદગી; શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા

 

 

આગામી દિવસોમાં પ્રાયોગિક સર્વે હાથ ધરાશે જેથી આગામી મુખ્ય વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ અસરકારક બનશે

ભારતની વસ્તી ગણતરી–૨૦૨૭ ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી પ્રિટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં રહી છે. જે અંતર્ગત પ્રિટેસ્ટિંગ માટે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની પસંદગી કરવામાં આવી છે અને ૨૫ ગામનો આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે કામગીરીના ભાગરૂપે ટંકારામાં એમપી દોષી વિદ્યાલય ખાતે બે બેચમાં શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!