BANASKANTHATHARAD
સણાવિયા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજાયો.

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ
થરાદ તાલુકાના સણાવિયા પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાંશ્રી એસ પી દવે નાયબ ઇજનેર યુંજીવીસીએલ ઝેરડા, શ્રી જે .બી પરમાર સી.આર.સી ડોડગામ આચાર્ય શ્રી રામદાસભાઈ રાઠોડ સરપંચ શ્રી ભેમાભાઈ ચૌહાણ
પૂર્વ સરપંચ માવાજી ચૌધરી BPMલક્ષ્મણભાઈ રાજપુત જે.પી રાજપૂત મુકેશભાઈ ચૌધરી એસ.એમ.સી અધ્યક્ષ શાળા સ્ટાફ અને ગ્રામજનોની મોટી સંખ્યામાં હાજરી માં બાલવાટિકા ના 40 તેમજ ધોરણ એકમાં છ બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો.





