GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના રંગપર પ્રા શાળાના બાળકોએ એકમા વૂડલેમ પ્રા. લિમિટેડ ખાતે શિક્ષણના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત લીધી 

MORBI:મોરબીના રંગપર પ્રા શાળાના બાળકોએ એકમા વૂડલેમ પ્રા. લિમિટેડ ખાતે શિક્ષણના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત લીધી

આ મુલાકાતમાં કંપનીના ડાયરેક્ટર કમલભાઈ મોરીનો ખુબ સાથ સહકાર મળેલ. તેઓ દ્વારા બાળકોને MDF શીટના ઉત્પાદનની સમગ્ર પ્રક્રિયા ની લાઇવ પ્રોસેસ સમજાવેલ.
આ ઉપરાંત તેમની કંપનીને 3 વર્ષ પૂર્ણ થતા હોઈ તેમના દ્વારા બાળકોને મુલાકાતની સાથોસાથ સ્વરૂચિ ભોજન તથા વોટર બોટલની ભેંટ આપવામાં આવેલ. આ સમગ્ર ઇન્ડસ્ટ્રીયલ મુલાકાતને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!