MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વિરપર થી રાજપર જવાના રસ્તે વાડીમાંથી પરપ્રાંતીય મજુરનો મૃતદેહ મળ્યો
MORBI:મોરબીના વિરપર થી રાજપર જવાના રસ્તે વાડીમાંથી પરપ્રાંતીય મજુરનો મૃતદેહ મળ્યો
મોરબી તાલુકાના વિરપર થી રાજપર જવાના રસ્તે બાબુભાઈ મોરજા નામના વ્યક્તિની વાડીમાંથી પરપ્રાંતીય મજુરનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.