GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના વિરપર નિવાસી મર્હુમા હાજીયાણી જેનમબેન હાજીબચુભાઈ ઉનડપોત્રાનું ઇન્તકાલ

TANKARA:ટંકારાના વિરપર નિવાસી મર્હુમા હાજીયાણી જેનમબેન હાજીબચુભાઈ ઉનડપોત્રાનું ઇન્તકાલ
અસ્સલામ અલયકુમ વરહમતુલ્લાહિ. વબરકાતુહ મર્હુમા હાજીયાણી જેનમબેન હાજી બચુભાઈ ઉનડપૌત્રા નુ તારીખ:-૨૦/૧/૨૦૨૬ ને મંગળવાર ના રોજ ઇન્તાકાલ થયું છે તો તેમની મજલીસે જીયારત તારીખ:- ૨૨/૧/૨૦૨૬ ને ગુરૂવારના રોજ સવારે ૯:૩૦ કલાકે વિરપર રાખેલ છે તથા બેસણું સાંજે ૪ થી ૬ કલાકે માતૃમંદિર વિરપર રાખેલ છે. તો તમામ સગા સંબંધી મિત્ર લગતા વળગતા ને તમામને ઉનડપૌત્રા પરીવાર દ્વારા જાણ કરવામાં આવેછે
લી.રમઝાનભાઈ હાજીબચુભાઈ ઉનડપૌત્રા, જાવીદભાઈ રમઝાનભાઈ ઉનડપૌત્રા, હાજીરીઝવાનભાઈ રમઝાનભાઈ ઉનડપૌત્રા,







