GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં દેશી દારૂના ગુન્હાઓ સાથે સંકળાયેલા ત્રણ બુટલેગરોના બે મકાનો પર ડિમોલેશન કરવામાં આવ્યું

MORBI:મોરબીમાં દેશી દારૂના ગુન્હાઓ સાથે સંકળાયેલા ત્રણ બુટલેગરોના બે મકાનો પર ડિમોલેશન કરવામાં આવ્યું
મોરબીના મહેન્દ્રનગર ગામ નજીક આવેલ વિસ્તારમાં અસામાજિક તત્વોએ સરકારી જમીન ઉપર કરેલા દબાણો હટાવવામાં આવ્યા હતા પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવા આવ્યું
મોરબીના સામા કાંઠે આવેલા ઇન્દિરાનગરમાં સરકારી જમીન પર દબાણ કરનાર બુટલેગર લીલાબેન અવચરભાઈ સનુરા તથા વાલજી ઉર્ફે વાલો શામજીભાઈ બાબુભાઈ જંજવાડીયા તથા મનસુખભાઇ હનાભાઈ ચાવડાના રહેણાંક મકાન પર ડીમોલેશન કામગીરી હાથ ધરી દબાણ દુર કરાયું ડીવાયએસપી મામલતદાર પીઆઇ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા









