GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં 30 વર્ષ ભાજપનું શાસન હોવા છતાં સુવિધા ના અભાવે ગૌવંશ કચરો ખાવા મજબૂર આમ આદમી પાર્ટીના તંત્ર પર આકરા પ્રહાર.

MORBI:મોરબીમાં 30 વર્ષ ભાજપનું શાસન હોવા છતાં સુવિધા ના અભાવે ગૌવંશ કચરો ખાવા મજબૂર આમ આદમી પાર્ટીના તંત્ર પર આકરા પ્રહાર

 

 

Oplus_131072

મોરબી નગરપાલિકા અને ધારાસભ્ય શ્રી દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ મોરબી અભિયાન ચલાવવામાં આવ્યું ઘણી વખત આપણા ધારાસભ્ય શ્રી સાંસદ સભ્ય શ્રી મોરબી નગરપાલિકા તથા પ્રશાસન દ્વારા રોડ ઉપર સાવરણા લઈને ફોટો વાયરલ કરવામાં આવતા હોય છે પરંતુ વાસ્તવિકતા શું છે મોરબી ના સામા કાંઠા વિસ્તારના હાઉસિંગ બોર્ડ સર્કલથી સર્કિટ હાઉસ તરફ જતા સર્વિસ રોડ ઉપર કચરાના બેફામ ઢગ છે અત્યાર સુધી મોરબી નગરપાલિકા અને ધારાસભ્યશ્રી છેલ્લા 30 વર્ષમાં ખાલી પબ્લિકને લોલીપોપ આપ્યા છે તો હવે મોરબી મહાનગરપાલિકા બની છે તો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખશ્રી મહાદેવભાઇ પટેલ ની એક અરજ છે મોરબી મહાનગરપાલિકા ના કમિશનર શ્રી ને કે અત્યાર સુધી અનેક ગૌવંશના મૃત્યુ થયા છે અને ત્યાંની જનતા પારાવાર મુશ્કેલી ભોગવી રહી છે તો આ બાબતને ધ્યાને લઈ વહેલી તકે યોગ્ય પગલાં ભરવા મોરબી જનતા વતી આમ આદમી પાર્ટીની અરજ છે.

Back to top button
error: Content is protected !!