GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ દ્વારા“ધમાલ ગલી” શેરી રમતોત્સવનું આયોજન

MORBI:મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ દ્વારા“ધમાલ ગલી” શેરી રમતોત્સવનું આયોજન
મોરબી મહાનગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા તા. ૨૩ ને રવિવારે સવારે ૭ : ૩૦ કલાકે ધમાલ ગલીનું આયોજન કરવામાં આવ્યું છે આજના મોબાઈલ યુગમાં બાળકો શેરી રમતો ભૂલી રહ્યા છે ત્યારે રવિવારે શેરી રમતોની ધૂમ મચશે કેસરબાગ ખાતે ભુલાતી જતી શેરી રમતોનો ઉત્સવ ઉજવાશે જેમાં નગરજનોને પોતાના ભૂલકાઓ સાથે પધારવા મહાનગરપાલિકા અને રોટરી ક્લબ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે







