MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ના નસીતપર ગામે  ઢોલરાનું પ્રખ્યાત રામામંડળનું ભવ્ય અયોજન 

ટંકારા ના નસીતપર ગામે  ઢોલરાનું પ્રખ્યાત રામામંડળનું ભવ્ય અયોજન

ટંકારા: આગામી તારીખ ૨૪/૦૨/૨૦૨૪ ને શનીવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામમાં પંચાયત ગ્રાઉન્ડ ખાતે ઢોલરાનું પ્રખ્યાત રામદેવરા રામામંડળનું ભવ્ય અયોજન કરેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને ગણેશભાઈ સવજીભાઈ કુંડારિયા દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવા માં આવે છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!