GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:આ તક ચૂકશો નહીં,PSI/ કૉન્સ્ટેબલ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર

MORBI:આ તક ચૂકશો નહીં,PSI/ કૉન્સ્ટેબલ માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર

હાલ ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી આવી છે ત્યારે PSI/ કૉન્સ્ટેબલની પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન નવયુગ કૅરિયર ઍકેડેમી દ્વારા કરવામાં આવ્યું છે.મોરબીનાં યુવાન/યુવતીઓને સારું માર્ગદર્શન મળે તેમજ પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી? શું વાંચવું? તેમજ કયા વિષયમાં કેટલું પુછાય? તેવા અનેક પ્રશ્નોના જવાબ આ સેમિનારમાં મળશે.


સ્પર્ધાત્મક પરીક્ષાના નિષ્ણાત તેમજ મોટીવેશનલ વક્તાશ્રી પ્રતિકભાઇ કાછડિયા તેમજ જગતદાન ગઢવી સાહેબ આ સેમિનારમાં માર્ગદર્શન આપશે. વિશેષ ઉપસ્થિતિમાં ડીવાયએસપી સાહેબશ્રી સમીર સારડાસર પણ માર્ગદર્શન આપશે. મોરબીના તમામ વિદ્યાર્થી મિત્રોને આ સેમિનારનો લાભ લેવા આહ્વાન કરવામાં આવે છે.

આપ 97272 47472 પર whatsup કરી પોતાનું નામ નોંધાવી શકો છો.સેમિનાર તારીખ 28/04/24 સમય – 9 થી 11 સ્થળ- સંસ્કાર ઇમેજિંગ સેન્ટર સેમિનાર હોલ Gidc, સનાળા રોડ Morbi

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!