GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ ની ઉત્સાહભેર ઉજવણી

MORBI:મોરબીમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ ની ઉત્સાહભેર ઉજવણી
મોરબીમાં ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ સાહેબના 1500 માં જન્મદિવસ નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય જુલૂસ નીકળ્યું મુસ્લિમ સમાજના ધર્મગુરુ શહેર ખતીબ હજરત રસીદ મીયા બાપુ ની આગેવાનીમાં ઈદે મિલાદનું સાનો સોકતથી શહેરની જુમ્મા મસ્જિદ થી નહેરુ ગેટ મચ્છી પીઠ ખાટકીવાસ થી લઈને બાવા એહમદ શાહ મસ્જિદ ખાતે જુલુસ પૂર્ણ કરવામાં આવ્યું હતું તેમજ મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદ નિમિત્તે ઠેર ઠેર કેક ચોકલેટ મીઠાઈ સહિતની ન્યાઝ નું વિતરણ કરવામાં આવ્યું હતું










