મોરબીના મકનસર ગામની સીમા એક્સલ સીરામીક પાસે જાહેરમાં જુગાર રમતા આઠ ઝડપાયા
મોરબી તાલુકાના મકનસર ગામની સીમમાં એક્સેલ સીરામીક પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરતા સ્થળ ઉપર જુગાર રમતા (૧)જયેશભાઈ બળવંતભાઈ મેર (૨) કાનજીભાઈ રમેશભાઈ દેવમુરારી (૩), ઈશ્વરભાઈ પોપટભાઈ બદરચીયા (૪), મનસુખભાઈ વશરામભાઈ બાવળીયા (૫), રાકેશભાઈ બળવંતભાઈ ગળથરા (૬), અવધેશભાઇ ગિરધરલાલ ગૌતમ (૭), ધર્મેન્દ્રભાઈ સુરેન્દ્રભાઈ ચૌધરી (૮) અને રોહિતભાઈ સુરજપાલ કુમાર જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૨૧,૮૦૦ ની રોકડ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.