MORBI:ભારતીય જનતા મજદૂર સેલના મંત્રી તરીકે વરણી અને ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ -એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝ જિલ્લા પ્રમુખની વરણી

MORBI:ભારતીય જનતા મજદૂર સેલના મંત્રી તરીકે વરણી અને ઈન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ -એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝ જિલ્લા પ્રમુખની વરણી
મોરબી BJMC ગુજરાત પ્રેસિડેન્ટ વિરાજ રાજેયા (ગઢવી) ના માર્ગદર્શન હેઠળ રામભા ગઢવી ને ભારતીય જનતા મજદૂર સેલ ના પ્રદેશ મંત્રી માં નિમણૂક કરાઈ
રામભા ગઢવી સિરામિક કોન્ટ્રાક્ટ ના કામો સાથે ઘણા સમયથી જોડાયેલ હોય ત્યારે શ્રમિકો ને પોતાનો હક અને અધિકાર કેમ સરળતાથી મળે તેવા હેતુથી કાયમી લોકો સાથે જોડાયેલ હોય ત્યારે મોરબી જિલ્લામાં થી તેમજ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા રામભા ને શુભેરછાઓ નો ધોધ વરસી રહ્યો છે.
તો બીજી તરફ મોરબી ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એન્ડ એન્ટી ક્રાઈમ ઓર્ગેનાઈઝન ના ગુજરાત સ્ટેટ જનરલ સેક્રેટરી વિરાજ રાજેયા (ગઢવી) ના માર્ગદર્શન હેઠળ જયુભા ગઢવી ને મોરબી જીલ્લા પ્રમુખ માં નિમણૂક કરાઈ જયુભા ગઢવી છેલ્લા કેટલાક વર્ષોથી ઉદ્યોગિક એકમો તેમજ લોકો સાથે જોડાયેલા હોય ત્યારે લોકોને પોતાના હકો અધિકારો અને કાયદાકીય માહિતી માટે હંમેશા કાર્યરત હોય તેમજ ખૂબ વિશાળ મિત્રો વર્તુળ ધરાવતા જયુભા ને લોકો શુભ કામના પાઠવી રહ્યા છે..








