GUJARATMORBIMORBI CITY / TALUKO
TANKARA:ટંકારા તાલુકાના 92 દિવ્યાંગ બાળકોને એસએસમેન્ટ મુજબ સાધન વિતરણ કરવામાં આવ્યું

TANKARA:ટંકારા તાલુકાના 92 દિવ્યાંગ બાળકોને એસએસમેન્ટ મુજબ સાધન વિતરણ કરવામાં આવ્યું
મોરબી બીઆરસી ભવન ખાતે એલીમકો ઉજ્જૈન અને સમગ્ર શિક્ષા આઈડી યુનિટ ના સંયુક્ત ઉપક્રમે મોરબી માળિયા અને ટંકારા તાલુકાના 92 દિવ્યાંગ બાળકોને એસએસમેન્ટ મુજબ સાધન વિતરણ કરવામાં આવ્યું
આ કેમ્પમાં જિલ્લા પ્રો.કો.અને જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી હાજર રહેલ અને જરૂરી માર્ગદર્શન આપ્યું
તેમજ તમામ સ્પેશિયલ એજ્યુકેટર ,વાલી ,એલિમકો ની ટીમ બી.આર.સી કો.વગેરે હાજર રહેલ અને બાળકો. વાલીને અને તમામ સ્ટાફને ચા નાસ્તો કરાવી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવેલ.








