GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીમાં વિદેશી દારૂની બોટલો સાથે ઈસમ ઝડપાયો
મોરબી : મોરબી શહેરના વિશિપરામા આવેલ ગુલાબનગરમાંથી સીટી બી ડિવિઝન પોલીસે આરોપી મહેબૂબ ઉર્ફે ઇમરાન ઉર્ફે અયુબ યુસુફભાઈ મકરાણી નામના શખ્સને વિદેશી દારૂની 5 બોટલ કિંમત રૂપિયા 1700 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.