GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી શહેર વિસ્તારમાંથી બે બિયરના ટીન સાથે ઈસમ ઝડપાયો

MORBI:મોરબી શહેર વિસ્તારમાંથી બે બિયરના ટીન સાથે એક ઈસમ ઝડપાયા
(રીપોર્ટ મોશીન શેખ દ્વારા) મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સત્કાર પાર્ટી પ્લોટ સામે ધ્રુવ હોસ્પિટલ નજીક જાહેર રોડ ઉપરથી એક યુવક પ્લાસ્ટિકના ઝબલામાં કિંગફિશર બિયરના બે ટીન કિ.રૂ.૨૦૦/-સાથે પકડાઈ ગયો હતો, આ સાથે એ ડિવિઝન પોલીસે આરોપી હિરેનભાઈ દેવસીભાઈ બાવરવા ઉવ.૩૨ હાલ રહે.શિવાલય એપાર્ટમેન્ટ બ્લોક નં.૩૦૧ ધ્રુવ હોસ્પિટલ સામેવાળાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






