GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વિરપરડા ગામે મહિલા પોસ્ટ કર્મચારી નો વિદાય સન્માન સમારંભ યોજાયો

MORBI:મોરબીના વિરપરડા ગામે મહિલા પોસ્ટ કર્મચારી નો વિદાય સન્માન સમારંભ યોજાયો
મોરબી: વિરપરડા ગામે પોસ્ટ ઓફિસમાં BPM તરીકે ફરજ બજાવતા આદર્શ અને કર્મનિષ્ઠ કર્મચારી શ્રીમતી પૂનમબેન બારીયા નો આજે તા.15/12/2025 ના રોજ પોતાના વતન માં બદલી થતા વિરપરડા ગામ ના ગ્રામજનો દ્વારા વિદાય સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમની કામગીરી ને બિરદાવામાં આવી હતી. સહદેવસિંહ જાડેજા અને આશિકભાઈ સુમરા દ્વારા પૂનમબેન ને ભેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

1
/
93
જામીન પર છૂટ્યા બાદ જેલમાં પરત ન ફરનાર આરોપીઓને પકડવા ગુજરાત પોલીસે હાથ ધર્યું 'ઓપરેશન કારાવાસ'
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
1
/
93





