GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામા સવારે 6થી 8 વાગ્યા સુધી કેટલો વરસાદ નોંધાયો જાણો અહીં

 

MORBI:મોરબી જિલ્લામા સવારે 6થી 8 વાગ્યા સુધી કેટલો વરસાદ નોંધાયો જાણો અહીં

 

 

મોરબી શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે અવિરત મેઘસવારી ચાલુ રહેવા પામી છે, તા.27ના રોજ સવારે 6 વાગ્યાથી આઠ વાગ્યા સુધીમાં સૌથી વધુ અઢી ઇંચથી વધુ વરસાદ વાંકાનેર તાલુકામા નોંધાયો છે.

જિલ્લા સવારે 6થી 8 દરમિયાન વરસેલો વરસાદ

મોરબી – 01 મીમી માળીયા મી. 00 મીમી વાંકાનેર – 64 મીમી હળવદ – 07 મીમી ટંકારા – 16 મીમી

Back to top button
error: Content is protected !!