GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ત્રાજપરમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમો ઝડપા

MORBI:મોરબીના ત્રાજપરમા જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમો ઝડપાયા

 


મોરબીના સામા કાંઠે ત્રાજપરમા છેલ્લી શેરી ચોકમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર મહિલા સહિત પાંચ ઈસમો જયશ્રીબેન પ્રવિણભાઇ વરાણીયા ઉ.વ.૩૫, આશાબેન ગોવિંદભાઇ અદગામા ઉ.વ.૨૨, બબીબેન જયંતીભાઇ મકવાણા ઉ.વ.૫૯, રૂપીબેન રમેશભાઇ વરાણીયા ઉ.વ.૫૮, સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા ઉ.વ.૩૦ રહે. બધા ત્રાજપર મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૧૧,૧૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!