DAHODGUJARAT

દાહોદ શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી

તા.૧૨.૧૨.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ શાળા સંચાલક મંડળ દાહોદ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરાઈ

આજરોજ તા.૧૨.૧૨.૨૦૨૪ ના ગુરુવારે ૧૨ કલાકે દાહોદ ખાતે સનરાઈઝ સ્કૂલમાં પધારેલા ર્ડો કુબેર ડીંડોર મંત્રી શિક્ષણ કેબિનેટ ગુજરાત રાજ્ય ની આજ રોજ સનરાઈઝ સ્કૂલ ખાતે દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ ના અધ્યક્ષ ગોપાલભાઈ ધાનકા, નવ નિયુક્ત પ્રમુખ શશીકાંત દિનેશભાઇ કટારા, ઉપપ્રમુખ પ્રેમશંકર કડિયા,મહામંત્રી કિરીટકુમાર પરમાર, સાંસદ કે.ટી.મેડા , સહ મંત્રી પીન્ટુભાઇ સોની,સંચાલક દિલીપભાઈ ધોતી જોડે દાહોદ જિલ્લા ના પડતર પ્રશ્નો ની રજુઆત કરી જેમાં ફાય ર સેફ્ટી ના સાધનો, મકાન બાંધકામ સી.સી.ટી.વી કેમેરા તેમજ મકાન રિપેરિંગ ની રજુઆત કરી અને દાહોદ જિલ્લા ની ગ્રાન્ટેડ શાળાઓ ને ટૂંક સમય માં ગ્રાન્ટ ફાળવની કરી આપવાની બહેદારી આપી છે

Back to top button
error: Content is protected !!