MORBI:મોરબી સર્કીટ હાઉસ પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમી ઝડપાયા
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં સર્કીટ હાઉસ પાછળ મહારાણા પ્રતાપજી સોસાયટીમાં જાહેર સ્થળ ઉપર તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને રોકડા ૨૮,૬૦૦/- સાથે મોરબી બી ડિવિઝન પોલીસે ઝડપી લઇ જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મહારાણા પ્રતાપજી સોસાયટી સર્કીટ હાઉસ પાછળ કોમ્યુનિટી હોલ નજીકથી જાહેરમાં પૈસાની હારજીતનો ગંજીપત્તા વડે તીનપત્તીનો જુગાર રમતા પ્રવિણસિંહ હરૂભા વાઘેલા ઉવ.૫૯ રહે. મહારાણા પ્રતાપજી સોસા. બ્લોક નં.૧૧ મોરબી-૨, મહિપાલસિંહ ગજેન્દ્રસિંહ જાડેજા ઉવ.૫૬ રહે. શનાળા રોડ ગુ.હા.બોર્ડ બ્લોક નં.૫૭૬ મોરબી, બીમલભાઇ ધીરેન્દ્રભાઇ મેઘાણી ઉવ.૬૨ રહે. મોરબી-૨ ન્યુ રીલીફ નગર, કમલેશભાઇ મણીલાલભાઇ મકવાણા ઉવ.૫૧ રહે. મોરબી નગરદરવાજા અંદર કબીર શેરીને રોકડા ૨૮,૬૦૦/-સહિતના મુદામાલ સાથે ઝડપી લઇ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.