GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO
MALIYA (Miyana ):માળિયાના મોટાભેલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

MALIYA (Miyana ):માળિયાના મોટાભેલા ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા
માળિયાના મોટાભેલા ગામની ખરાવાડ પાછળ બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને માળિયા પોલીસની ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
માળિયા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોટાભેલા ગામની ખરાવાડ પાછળ બાવળની કાંટમાં જાહેરમાં જુગાર રમતા કાંતિલાલ ધરમશીભાઈ સરડવા, ખેંગારભાઈ મેરામભાઈ બરબચિયા, ચંદુલાલ દેવજીભાઈ ખાંભળીયા, કરશનભાઈ ભગવાનજીભાઈ ખાંભળીયા અને શીવાભાઈ શામજીભાઈ ખાંભળીયા ને રોકડ રકમ રૂ.૧૧૯૮૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









