GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

Halvad:હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં શ્રાવણીયો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા
હળવદ તાલુકાના ભલગામડા ગામની સીમમાં હાર જીતનો ગંજીપાના વડે જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસ દ્વારા રેડ કરાઈ હતી.પોલીસ દ્વારા જુગારના પટમાંથી 22,300ની રોકડ સાથે જાદવજીભાઈ બાબુભાઈ, મુકેશભાઈ ધનજીભાઈ, રમેશભાઈ લાભુભાઈને ઝડપી લીધા હતા જ્યારે પોલીસને જોઈ બાલાભાઈ લક્ષ્મણભાઈ ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા ચાર શખ્સો વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






