GUJARATMORBIMORBI CITY / TALUKO

Morbi:ઇન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન

Morbi:ઇન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ મોરબી દ્વારા ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન

 

 

Oplus_131072

17.10.2024-ઈન્ડિયન લાયન્સ ક્લબ અને આયુષ હોસ્પિટલ દ્વારા પુરષોતમ ચોક, રાધા કૃષ્ણ મંદિર ખાતે ફ્રી હેલ્થ ચેકઅપ મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં નિ:શુલ્ક ઇસીજી, એક્સ રે અને આરબીએસ (બ્લડ સુગર) કરવામાં આવ્યું હતું. આ ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પમાં 250 થી વધુ લોકોએ આરોગ્ય લાભ લીધો હતો. ઇન્ડિયન લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી રૂચિર કારીયા દ્વારા તમામ ભક્તો માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Oplus_131072

Back to top button
error: Content is protected !!