GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

MORBI:લાભ પાંચમથી માવઠાએ વરસાદનું કર્યું મુહૂર્ત ખેડૂતોમાં ચિંતાની મહેક!!!

 

MORBI:લાભ પાંચમથી માવઠાએ વરસાદનું કર્યું મુહૂર્ત ખેડૂતોમાં ચિંતાની મહેક!!!

 

 

સમગ્ર રાજ્યભરમાં હવામાનમાં એકા એક પલટો આવ્યા ની સાથે જ હવામાન ખાતાની આગાહીને સાર્થક કરતી કમોસમી માવઠા ની અસર સમગ્ર રાજ્ય સહિત સૌરાષ્ટ્રમાં માવઠા ની મહેક લહેરાતાની સાથે જ વરસાદી મહોલ વાંકાનેરમાં અને ટંકારામા વરસાદી રેડુ પડવાથી લાભ પાચમ થી જ માવઠાનું મુહૂર્ત થતાવાંકાનેર પંથકના ખેડૂતો ભયભીત ચિંતક અનુભવી રહ્યા છે

રિપોર્ટ:આરીફ દિવાન વાંકાનેર

Back to top button
error: Content is protected !!