GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભાગ્યલક્ષ્મી મેઈન શેરીમાં અને મહાદેવ મંદિર પાસે બે સ્થળોએ જુગાર રમતી આઠ મહીલાઓ ઝડપાઇ

MORBI:મોરબીના ભાગ્યલક્ષ્મી મેઈન શેરીમાં અને મહાદેવ મંદિર પાસે બે સ્થળોએ જુગાર રમતી આઠ મહીલાઓ ઝડપાઇ
મોરબી: મોરબી સિટી બી ડિવિઝન પોલીસે સામાકાંઠે ભાગ્યલક્ષ્મી મેઈન શેરીમાં તથા મહાદેવ મંદિર પાસે બે સ્થળોએ દરોડો પાડી જુગાર રમતી 8 મહિલાઓ ઝડપાઈ
મોરબીના ભાગ્યલક્ષ્મી મેઈન શેરીમાંથી રીનાબેન કલ્પેશભાઈ કુંડારીયા (ઉ.વ. ૪૬), રંજનબા ભરતસિંહ જાડેજા (ઉ.વ. ૩૫), જશુબા યુવરાજસિંહ ઝાલા (ઉ.વ. ૪૦) અને જોશનાબેન વિજયભાઈ સોલંકી (ઉ.વ. 30)ની રૂ. ૧૦,૧૪0 રોકડ સાથે ધરપકડ કરવામાં આવી છે.જ્યારે ભાગ્યલક્ષ્મી મહાદેવના મંદિર પાસેથી સેજલબેન અશોકભાઈ પનારા (ઉ.વ.૪ર), ગીતાબેન પ્રવિણભાઇ પોપટીયા (ઉ.વ.૫૪), ભારતીબેન કૈલાશભાઈ ડાંગર (ઉ.વ.૪ર) અને સોનલબેન જયસુખભાઈ ગૌસ્વામી (ઉ.વ.૩૮)ની રૂ.૧૦,૩૬૦ની રોકડ સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. હું








