GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સાર્થક વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ ગણેશભાઈ કંજારીયાને AIPSA- Educational Excellence Award – 2025 મળ્યો.

 

 

MORBI:મોરબી સાર્થક વિદ્યા મંદિરના પ્રિન્સિપાલ ગણેશભાઈ કંજારીયાને AIPSA- Educational Excellence Award – 2025 મળ્યો.

 

આ એવોર્ડ માટે ગુજરાતની અંદાજિત 3000 થી વધારે સેલ્ફ ફાઇનાન્સ શાળાઓમાંથી 650 થી વધુ શાળાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.


તેમાંથી અલગ અલગ માપદંડોને ધ્યાનમાં લઈને 140 જેટલા શાળાઓના પ્રિન્સિપાલને એવોર્ડ આપવામાં આવ્યો હતો.
શ્રી પુરુષોત્તમ રૂપાલા અને ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાર્ડી વિદ્યાપીઠ ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો.પ્રવૃત્તિ આધારિત બાળકોના સર્વાંગી વિકાસ માટેના શિક્ષણ માટે ખૂબ જ પ્રયત્નશીલ એવી સાર્થક વિદ્યામંદિર શાળાના પ્રિન્સિપાલ ગણેશભાઈ કંજારીયાને 2025 નો શ્રેષ્ઠ પ્રિન્સિપાલ એવોર્ડ મળેલ છે.

Back to top button
error: Content is protected !!