BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુરમાં ભર બજારમાં બે આખલાઓ તોફાને અફડતા તફડી

25 ડિસેમ્બર

પાલનપુરમાં ઠેર ઠેર જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરો ત્રાસ દિન પ્રતિદિન વક્રરી રહ્યો છે શહેરના અનેક જાહેર સર્કલ તેમજ કચરાના ઢગોમાં આ ઢોર જમી લો યુવા તો મળી રહ્યો છે શહેરના અમી રોડ નજીક જાહેર રસ્તા પાસે બે આંખલાઓ સામસામા આવી શિંગડા ભણાવતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ ભારે દેહેસત જોવા મળી હતીપાલનપુર શહેરમાં એક તરફ ટ્રાફિક સમસ્યા બાદ રખડતા પશુઓનો પ્રશ્નપત્ર દિન પ્રતિદિન બનતો જાય છે ત્યાં રખડતા પશુઓ નો અડીંગો લઈને અગાઉ પણ શહેરવાસીઓ રખડતા ઢોરોનો અડફેટમાં ઇજાઓ ની ઘટના બની ચૂકી છે તેમ છતાંય નગરપાલિકા તંત્ર આ ઢોર પકડવાની કામગીરી છે ઉણુ ઊતર્યું ર્છે પાલિકા પાસે દોરો પકડવાના પાંજરાઓ હોવા છતાં અત્યારે ધૂળ ખાઈ રહ્યા છે જેને લઇને લોકોને નુકસાન પહોંચાડી દીધું છે પાલિકા પાસે આવેલી શાક માર્કેટમાં તો અહીં ખરીદી કરવા આવતા મહિલાઓ વડીલો આ રખડતા ઢોરો તેમના પાસેથી આત્મા રહેલી થેલો પણ મો નાખી છીનવી લેતા હોય છે આવા દ્રશ્ય અનેક વખત જોવા મળી રહ્યા છે જ્યારે બે દિવસ અગાઉ અમીર રોડ થી સીટી લાઈટ જવાના રસ્તે જાહેર રસ્તા ઉપર બે આંખલા ઓ વચ્ચે યુદ્ધ ખેલાતા લોકોમાં અફરાતફરી મચી જવા પામી હતી તે થોડા સમય માટે તો વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો હતો પાલિકાએ આ સમસ્યાથી છુટકારો મળે તેવું શહેર વાસીઓઈછી રહ્યા છે

Back to top button
error: Content is protected !!