GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:સાર્થક વિદ્યામંદિર મોરબીની ગરબા ટીમ પહોંચી ઓડિશા ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમમાં

MORBI:સાર્થક વિદ્યામંદિર મોરબીની ગરબા ટીમ પહોંચી ઓડિશા ખાતે રાષ્ટ્રીય કાર્યક્રમમાં
ભારતીય સંસ્કૃતીની આગવી ઓળખ એટલે રાસ-ગરબા કે જેને આજે યુનેસ્કોએ પણ સ્વીકાર્યું છે. ત્યારે સાર્થક વિદ્યામંદિર ની ટીમ આજે ઓડિશા ખાતે વિશ્વ પ્રખ્યાત મહોત્સવ ‘ 78મો ધનુયાત્રા મહોત્સવ- ઓડિશા’ માં પોતાનું ત્રિ-દિવસીય પર્ફોર્મન્સ આપી રહી છે.
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતી સાર્થક વિદ્યામંદિરની ગરબા ટીમ કે જેને કોરિયોગ્રાફ કરી રહ્યા છે રવિરાજ પૈજા ગુરુજી ત્યારે આ તકે રમત ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી મોરબી તેમજ ગાંધીનગર ટીમનો આ તકે સમગ્ર ટીમ આભાર વ્યક્ત કરીએ છે.







