MORBI:મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે દિવાળી પર્વ નિમિતે પોલીસ પેટ્રોલિંગ વધારવા તથા જી.આર.ડી.મૂકવા રજૂઆત કરવામાં
MORBI:મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે
દિવાળી પર્વ નિમિતે પોલીસ પેટ્રોલિંગ વધારવા તથા જી.આર.ડી.મૂકવા રજૂઆત કરવામાં
મોરબી તાલુકા ના ગોર ખીજડીયા ગામે હાલ દિવાળી જેવા તહેવાર માં ચોરી લૂંટ ના બનાવો ના બને માટે પોલીસ પેટ્રોલિંગ વધારવા અને GRD જવાન મૂકવા મા આવે ગોર ખીજડીયા થી મોરબી જતા રોડ પર થોડાક સમય થી કાળા કાચ વાળી ગાડી લયને આવારા તત્વો નો ત્રાસ વધી રહ્યો છે આવી એકદમ કાળા વારી ગાડી લય ને રોડ પર બેસી ત્યાં થી નીકળતી બહેનો અને વિદ્યાર્થીની ઓ નો પીછો કરે અને છેડતી કરી નાશી જાય છે જેથી આવારા તત્વો ને કાયદા નું ભાન કરાવવા અને દિવાળી ના તહેવારો માં મોરબી ખરીદી માટે નીકળતા લોકો પોતાને સુરક્ષિત મેહસૂસ કરે એવા તાત્કાલિક પગલા ભરવામાં આવે તેવી રજૂઆત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ને લેખિત રજૂઆત ગોર ખીજડીયા ગામના સરપંચ ગૌતમ ભાઈ હરજીવનભાઈ મોરડીયા દ્વારા કરવામાં આવી છે