MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી જિલ્લામાં આવતીકાલે શુક્રવારના રોજ સરકારી/ગ્રાન્ટેડ/નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા તમામ,શાળાઓ રજા
MORBI:મોરબી જિલ્લામાં આવતીકાલે શુક્રવારના રોજ સરકારી/ગ્રાન્ટેડ/નોન ગ્રાન્ટેડ પ્રાથમિક શાળા તમામ,શાળાઓ રજા
મોરબી જિલ્લામાં પડેલા અતિભારે વરસાદને કારણે આવતી કાલે તા.30 ને શુક્રવાર ના રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તેમજ નોન ગ્રાન્ટેડ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવશે. વધુમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોએ હેડ કવાર્ટર છોડવાનું રહેશે નહિ અને ડિઝાસ્ટરની સ્થિતિમાં સ્થાનિક તંત્ર સાથે સંકલનમાં રહીને કામગીરી કરવાની રહેશે. તેમજ જરૂર પડયે તાત્કાલિક સોપવામાં આવે તે ફરજ બજાવવાની રહેશે. તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.