GUJARATMORBIMORBI CITY / TALUKO
		
	
	
MORBI:મોરબીના માણેકવાડા ખાતે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ

MORBI:મોરબીના માણેકવાડા ખાતે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ
31 ઓકટોબર 2025 ને શુક્રવાર ના રોજ બોલ કડાકળ સીતારામ બાપુની મઢી,માણેકવાડા – મોરબી ખાતે બોલ કડાકળ સીતારામ બાપુની 17મી પુણ્યતિથિ નિમિતે ભવ્ય સંતવાણી કાર્યક્રમ નું આયોજન થયેલ છે* આ ભવ્ય સંતવાણીમાં શૈલેષ મહારાજ,બિંદુ રામાનુજ અને મિલન પટેલ જેવા ભજનિક કલાકારો ઉપસ્થિત રહેશે.આ સંતવાણી સાંભળવા ભજનપ્રેમીઓ ને હાર્દિક આમંત્રણ પાઠવીએ છે.
 
				











