NARMADA

સરદાર સરોવર હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કેવડિયા ના 273 કર્મચારીઓ 1 મહિના ના હડતાલ નો સુખદ અંત આવ્યો

*સરદાર સરોવર હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ કેવડિયા ના 273 કર્મચારીઓ 1 મહિના ના હડતાલ નો સુખદ અંત આવ્યો*

ડેડીયાપાડા ધારાસભ્ય એ કર્મચારી મુલાકાત લીધી હતી.

 

તાહિર મેમણ : ડેડીયાપાડા – કેવડિયા ખાતે ના સરદાર સરોવર હાઈડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્રોજેક્ટ માં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિકસીટી કોર્પોરેશન લિમિટેડ ના નેજા હેઠળ ફિટવેલ કંટ્રક્શન કંપની માં કામ કરતા 273 કર્મચારીઓ છેલ્લા 1 મહિના થી પોતાની માંગણીઓ ને લઇ ને હડતાળ પર હતા જેઓની દેડિયાપાડા ના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા એ મુલાકાત કરી હતી

કર્મચારીઓની માંગણીઓ યોગ્ય હોય ધારાસભ્ય ચેતર ભાઈ એ મુખ્ય ઈજનેર (GSECL), શ્રમ અધિકારી નર્મદા,મેનેજર ફિટવેલ કન્ટ્રક્શન અને કર્મચારીઓ ના આગેવાનો ને રૂબરૂ મિટિંગ કરી ને સમજાવતા તમામ માંગણીઓને ગ્રાહ્ય રાખવામા આવી છે આમ એક મહિના થી ચાલતા હડતાલ નો સુઃખદ અંત આવતા કર્મચારીઓ માં ખુશી જોવા મળી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!