GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ખેલ મહાકુંભ અન્વયે બેડમિન્ટન સ્પર્ધા યોજાઇ

તા.૯/૧/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: રાજકોટ ખાતે યોજાઈ રહેલા ખેલ મહાકુંભમાં જુદી જુદી રમતોની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અન્વયે રાજકોટ સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં જિલ્લા કક્ષાની બેડમિન્ટન સ્પર્ધા યોજાઈ હતી.

આ સ્પર્ધામાં ૪૮ ઓપન ભાઈઓ અને ૩૭ બહેનોનો સમાવેશ થયો હતો. જેમાં મેન્સ ડબલ્સ ૧૬ ટીમ અને ૪ ટીમ વુમન ડબલ્સ ઉપરાંત, મિક્સ ડબલમાં ૪ ટીમે ભાગ લીધો હતો. જેમાં ત્રણ ભાઈઓ અને ત્રણ બહેનો વિજેતા થયા હતા, તેમ જિલ્લા રમત અધિકારી શ્રી વી.પી.જાડેજાની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!