GUJARATMORBIMORBI CITY / TALUKO
Halvad – હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી.
Halvad – હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી.
હળવદ ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપના પ્રમુખ ઉપપ્રમુખની વરણી સંજય માળીને પ્રમુખ તેમજ અરવિંદ પાટડિયા ને ઉપપ્રમુખની જવાબદારી અપાઈ
ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદમાં છેલ્લા આઠ વર્ષથી અલગ અલગ સેવાકીય પ્રવૃતિ કરી લોકોને ઉપયોગી થવાની કામગીરી કરે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા હોદ્દેદારોની વર્ણી કરવામાં આવી છે જેમાં પ્રમુખ તરીકે સંજયભાઈ માળી તેમજ ઉપ-પ્રમુખ તરીકે અરવિંદભાઈ પાટડીયા તેમજ ખજાનચી તરીકે ઇશ્વરભાઇ પરમાર ની નિમણૂક કરાઈ , દર વર્ષે નવા હોદ્દેદારોની વર્ણી કરવામાં આવે છે આ સંસ્થા છેલ્લા આઠ વર્ષથી હળવદમાં અલગ અલગ સેવાકીય પ્રવૃતિ કરી લોકોને મદદરૂપ થવાના પ્રયત્નો કરે છે