BANASKANTHAGUJARATPALANPUR
ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીદ્વારા આયોજિત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪-૨૫ ની યોજાઈ
24 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજિત રાજ્યકક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ૨૦૨૪-૨૫ ની યોજાઈ ,જેમાં જી . ડી.મોદી કૉલેજ ઓફ આર્ટ્સ પાલનપુર ની વિધાર્થીની જોષી કિંજલ બાબુભાઇ રાજ્ય કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં તૃતીય સ્થાને વિજેતા બની બનાસકાંઠાનું નામ રોશન કર્યું છે .સાંસ્કૃતિક કમિટી ના કન્વીનર ડૉ.કલ્પના બેન તથા પ્રિ.એસ. જી.ચૌહાણ સાહેબ એ પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા.