પાલનપુર ખાતે અનુસૂચિત જાતિ મોરચો ભારતીય જનતા પાર્ટી દ્વારા ડો.આંબેડકર સંવિધાન ગોરવા દિવસ ઉજવણી કરાઈ.. પાલનપુર ખાતે ગુરુ નાનક ચોકમાં ભાજપના સાથે જોડાયેલા અનેક અગ્રણીઓ અનુસૂચિત જાતિના મોરચાના અગ્રણીઓ આંબેડકર સંવિધાન ગૌરવની ઉજવણી કરવા હાજરી આપી દીધી આ પદયાત્રા શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી શિમલા ગેટ ખાતે આવેલા ડો.આબેડકર ના સ્ટેચ્યુને ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી પાલનપુર બનાસકાંઠા જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અગ્રણીઓએ તારીખ 26 નવેમ્બર ના 75 વર્ષ નિમિત્તેદિવસે ગૌરવ દિન ની ઉજવણી બંધારણ ની પૂજન યાત્રા તેમજ સીમલા ગેટ ખાતે આવેલીપ્રતિમા ને ફુલ આર ડો. બાબા સાહેબ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી આ ઉજવણી ના ભાગરૂપે ગુરુ નાનક આવેલા આંબેડકર હોલમાં સભાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બંધારણનું પૂજન નું કાર્યક્રમ પણ યોજાયો હતો બનાસકાંઠા ભાજપના પ્રમુખ ઉપાધ્યાય ધારાસભ્યો તેમ જ અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાંજોડાયા હતા
27 માર્ચ જીતેશ જોશી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે ગુરુ નાનક ચોકમાં ભાજપના સાથે જોડાયેલા અનેક અગ્રણીઓ અનુસૂચિત જાતિના મોરચાના અગ્રણીઓ આંબેડકર સંવિધાન ગૌરવની ઉજવણી કરવા હાજરી આપી દીધી આ પદયાત્રા શહેરના વિવિધ માર્ગો પર પરિભ્રમણ કરી શિમલા ગેટ ખાતે આવેલા ડો.આબેડકર ના સ્ટેચ્યુને ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરીપાલનપુર બનાસકાંઠા જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચા અગ્રણીઓએ તારીખ 26 નવેમ્બર ના 75 વર્ષ નિમિત્તેદિવસે ગૌરવ દિન ની ઉજવણી બંધારણ ની પૂજન યાત્રા તેમજ સીમલા ગેટ ખાતે આવેલીપ્રતિમા ને ફુલ આર ડો. બાબા સાહેબ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી આ ઉજવણી ના ભાગરૂપે ગુરુ નાનક આવેલા આંબેડકર હોલમાં સભાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બંધારણનું પૂજન નું કાર્યક્રમ પણ યોજાયો હતો બનાસકાંઠા ભાજપના પ્રમુખ ઉપાધ્યાય ધારાસભ્યો તેમ જ અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાંજોડાયા હતા