GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદ શહેરમા નગર પાલીકા ની ચૂંટણી મા સૌ પ્રથમ આમ આદમી પાર્ટીના ઉમેદવારી નોંધાવી

HALVAD- હળવદ શહેરમા નગર પાલીકા ની ચૂંટણી મા સૌ પ્રથમ આમ આદમી પાર્ટીના ઉમેદવારી નોંધાવી

મોરબી જીલ્લા ના હળવદ શહેર મા આમ આદમી પાર્ટીની વિચારધારા થી પ્રેરિત થઈ શિક્ષિત લોકો પાર્ટી સાથે જોડાય રહ્યા છે ત્યારે આજે આટલા વર્ષો થી હળવદ મા ભાજપ નું શાશન હોઈ છતા લોકો રોડ રસ્તા , ઉભરાતી ગટરો, પીવા ના પાણી આવા ઘણા બધા પ્રશ્નો થી જનતા પીડાય રહી છે ત્યારે હળવદ ના લોકો એ આ વખતે પરિવર્તન નું મન બનાવી લીધું છે આ સમયે શિક્ષિત એવા એડવોકેટ ધવલ ભાઈ તેમજ વેપાર સાથે સંકળાયેલા હર્ષભાઈ પંચોલી આ બને ઉમેદવારે બહોળી સંખ્યામાં કાર્યકર્તા સાથે આમ આદમી પાર્ટી તરફ થી પોતાની ઉમેદવારી નોંધાવી છે અને આવનારા સમય મા બધા વોર્ડ ના ઉમેદવાર ના ઉમેદવારી પત્રો રજૂ કરવા મા આવશે આ સમયે સ્ટેટ લીગલ સેલ પ્રમુખ પ્રણવભાઈ ઠક્કર, જીલ્લા પ્રભારી પંકજ ભાઈ રાણસરિયા, જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ , મોરબી જિલ્લા ટીમ તેમજ હળવદ પ્રભારી કમલેશ ભાઈ શહેર પ્રમુખ વિપુલ રબારી, તાલુકા પ્રમુખ ચંદુભાઈ મોરી તેમજ હળવદ ના કાર્યકર્તા બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા

Back to top button
error: Content is protected !!